તેરીખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેરીખ

સ્ત્રીલિંગ

  • 1

    વ્યાજ ગણવાનો દિવસ.

  • 2

    વ્યાજનો દર.

  • 3

    લાક્ષણિક વ્યાજ.

મૂળ

अ. तारीख?