ગુજરાતી

માં તેરીજની 3 મુખ્ય વ્યાખ્યા છે: તેરીજ1ત્રીજ2ત્રીજું3

તેરીજ1

સ્ત્રીલિંગ

  • 1

    તારીજ; જમાઉધારનું તારણ.

મૂળ

સર૰ म.

ગુજરાતી

માં તેરીજની 3 મુખ્ય વ્યાખ્યા છે: તેરીજ1ત્રીજ2ત્રીજું3

ત્રીજ2

સ્ત્રીલિંગ

  • 1

    તીજ; પખવાડિયાની ત્રીજી તિથિ.

મૂળ

सं. तृतीया

ગુજરાતી

માં તેરીજની 3 મુખ્ય વ્યાખ્યા છે: તેરીજ1ત્રીજ2ત્રીજું3

ત્રીજું3

વિશેષણ

  • 1

    તીજું; ક્રમમાં બીજા પછીનું.

મૂળ

सं. तृतीयं