તુરીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુરીય

વિશેષણ

  • 1

    ચોથું.

નપુંસક લિંગ

  • 1

    ચોથો ભાગ.

  • 2

    તુર્યાવસ્થા; ચોથી અવસ્થા (જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા) જેમાં સમસ્ત ભેદજ્ઞાનનો નાશ થઈ આત્મા બ્રહ્મ એક જણાય છે (વેદાંત).

મૂળ

सं.