તુરીયાવસ્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુરીયાવસ્થા

સ્ત્રીલિંગ

  • 1

    તુર્યાવસ્થા; ચોથી અવસ્થા (જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા) જેમાં સમસ્ત ભેદજ્ઞાનનો નાશ થઈ આત્મા બ્રહ્મ એક જણાય છે (વેદાંત).

મૂળ

+અવસ્થા