ગુજરાતી

માં તરોની 3 મુખ્ય વ્યાખ્યા છે: તરો1તૂરો2તેરો3

તરો1

પુંલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી માર્ગ; મોકળાશ.

ગુજરાતી

માં તરોની 3 મુખ્ય વ્યાખ્યા છે: તરો1તૂરો2તેરો3

તૂરો2

પુંલિંગ

 • 1

  તોરો; છોગું; પાલવ; શિરપેચ.

 • 2

  પાઘડીનો કસબ.

 • 3

  ફૂલનો ગોટો-કલગી.

 • 4

  લાવણીનો એક ભેદ.

  જુઓ તૂરો

 • 5

  એક જાતનું શૃંગારી ગાયન.

ગુજરાતી

માં તરોની 3 મુખ્ય વ્યાખ્યા છે: તરો1તૂરો2તેરો3

તેરો3

પુંલિંગ

 • 1

  તેરની સાલનો દુકાળ (સં. ૧૯૧૩?).

મૂળ

'તેર' ઉપરથી