તરોવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરોવડ

વિશેષણ

  • 1

    સરખેસરખું; સમોવડ.

સ્ત્રીલિંગ

  • 1

    ખુલાસો; સમજૂતી; ત્રેવડ.