તર- ની ગુજરાતીમાં વ્યાખ્યા

તર-

  • 1

    ત્રણ અર્થમાં શબ્દની શરૂમાં ઉપસર્ગ પેઠે આવે છે. જેમ કે, તરકોશી, તરધારું, તરવાડી.

મૂળ

सं. त्रि