ગુજરાતી

માં તલની 7 મુખ્ય વ્યાખ્યા છે: તૂલ1તૂલું2તેલ3તેલું4તૈલ5તલ6તલ7

તૂલ1

નપુંસક લિંગ

 • 1

  કરસણ; મોલ.

 • 2

  રૂ.

મૂળ

सं.

ગુજરાતી

માં તલની 7 મુખ્ય વ્યાખ્યા છે: તૂલ1તૂલું2તેલ3તેલું4તૈલ5તલ6તલ7

તૂલું2

વિશેષણ

 • 1

  નિષ્કપટી; ભોળું.

ગુજરાતી

માં તલની 7 મુખ્ય વ્યાખ્યા છે: તૂલ1તૂલું2તેલ3તેલું4તૈલ5તલ6તલ7

તેલ3

નપુંસક લિંગ

 • 1

  તલ વગેરેમાંથી કઢાતો ચીકણો પ્રવાહી પદાર્થ.

 • 2

  તેલમાં કાઢેલું સત્ત્વ.

 • 3

  લાક્ષણિક અડદાળો; દમ.

મૂળ

सं. तैल; प्रा.

ગુજરાતી

માં તલની 7 મુખ્ય વ્યાખ્યા છે: તૂલ1તૂલું2તેલ3તેલું4તૈલ5તલ6તલ7

તેલું4

નપુંસક લિંગ

 • 1

  તેલાં; નવરાતરના દિવસમાં તેલની કરી પાળી કરવાનું ત્રણ ઉપવાસનું વ્રત.

 • 2

  ['ત્રણ' પરથી] ત્રણનું ઝૂમખું.

ગુજરાતી

માં તલની 7 મુખ્ય વ્યાખ્યા છે: તૂલ1તૂલું2તેલ3તેલું4તૈલ5તલ6તલ7

તૈલ5

નપુંસક લિંગ

 • 1

  તેલ.

મૂળ

सं.

ગુજરાતી

માં તલની 7 મુખ્ય વ્યાખ્યા છે: તૂલ1તૂલું2તેલ3તેલું4તૈલ5તલ6તલ7

તલ6

નપુંસક લિંગ

 • 1

  તળિયું.

 • 2

  નીચેનો પ્રદેશ; તળેટી.

 • 3

  સપાટી. ઉદા૰ 'ભૂતલ'.

 • 4

  હથેળી કે પગનું તળિયું.

મૂળ

सं.

ગુજરાતી

માં તલની 7 મુખ્ય વ્યાખ્યા છે: તૂલ1તૂલું2તેલ3તેલું4તૈલ5તલ6તલ7

તલ7

પુંલિંગ

 • 1

  એક તેલી બી કે તેનો છોડ; તિલ.

 • 2

  એને મળતો ચામડી ઉપરનો ડાઘો.

મૂળ

सं. तिल