તલખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલખ

વિશેષણ

 • 1

  તીવ્ર; તીખું; તેજ.

મૂળ

फा. तल्ख

સ્ત્રીલિંગ

 • 1

  ઝંખના; ઇંતેજારી.

 • 2

  વ્યાકુળતા; બેચેની.

 • 3

  તરશ.