ગુજરાતી

માં તેલંગણની 2 મુખ્ય વ્યાખ્યા છે: તેલંગણ1તૈલંગણ2

તેલંગણ1

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઓરિસાથી દક્ષિણના સમુદ્રકિનારા પરના પ્રદેશનું પ્રાચીન નામ; આંધ્ર દેશ.

મૂળ

प्रा. तेलंग ( सं. तैलंग)

ગુજરાતી

માં તેલંગણની 2 મુખ્ય વ્યાખ્યા છે: તેલંગણ1તૈલંગણ2

તૈલંગણ2

પુંલિંગ

  • 1

    તેલંગણ; પ્રાચીન તૈલંગ દેશ.

મૂળ

सं.