તૈલચિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૈલચિત્ર

નપુંસક લિંગ

  • 1

    તેલવાળા રંગથી દોરેલું ચિત્ર; 'ઑઇલ પેન્ટિંગ'.