તલપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલપ

સ્ત્રીલિંગ

 • 1

  કૂદકો; છલંગ.

 • 2

  (પ્રાયઃ વ્યસનની, ચીજની) ઉત્કટ ઇચ્છા; તાલાવેલી.

  જુઓ તલબ

મૂળ

સર૰ તરાપ

તલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલ્પ

નપુંસક લિંગ

 • 1

  શય્યા; પથારી.

 • 2

  લાક્ષણિક પત્ની.

મૂળ

सं.