તલવારની ધાર ઉપર રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલવારની ધાર ઉપર રહેવું

  • 1

    જીવસટોસટ-પૂરી જોખમદારીથી, સાવધાનીથી વર્તવું.