તલસ્પર્શિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલસ્પર્શિતા

સ્ત્રીલિંગ

  • 1

    તલસ્પર્શિત્વ; તળિયાનો સ્પર્શ.

  • 2

    સપાટીનો સ્પર્શ.