તલસરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલસરું

નપુંસક લિંગ

  • 1

    તલ ખંખેરી લીધા પછીનો તલનો છોડ.

  • 2

    જેમાં તલ થાય છે તે શીંગ.