તલસાંકળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલસાંકળી

સ્ત્રીલિંગ

  • 1

    તલની બનાવેલી એક વાની.

મૂળ

प्रा. तिलसक्कुलिया ( सं. तिलशष्कुलिका)