તુલસીવિવાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુલસીવિવાહ

પુંલિંગ

  • 1

    તુલસીને વિષ્ણુ સાથે પરણાવવાની ક્રિયા (કારતક સુદ ૧૧ ).