તુલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુલા

સ્ત્રીલિંગ

 • 1

  ત્રાજવું; કાંટો.

 • 2

  સાતમી રાશિ.

 • 3

  લાક્ષણિક તુલના; સમાનતા.

 • 4

  તુલાદાન; પોતાની ભારોભાર વસ્તુનું દાન.

મૂળ

सं.

તેલાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેલાં

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  નવરાતરના દિવસમાં તેલની કરી પાળી કરવાનું ત્રણ ઉપવાસનું વ્રત.

 • 2

  ત્રણ ખેલાડીઓનું જૂથ.

મૂળ

'તેલ' ઉપરથી