તલાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલાવ

નપુંસક લિંગ

  • 1

    એક જળાશય; નાનું સરોવર.

મૂળ

प्रा. तलाव, तलाय, तलाग (सं. तडाग); સર૰ फा. तालाब