તેલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેલિયું

વિશેષણ

  • 1

    તેલવાળું; તેલથી ચીકણું.

મૂળ

'તેલ' ઉપરથી