ગુજરાતી

માં તલીની 3 મુખ્ય વ્યાખ્યા છે: તલી1તેલી2તૈલી3

તલી1

સ્ત્રીલિંગ

 • 1

  ઝીણા તલ.

 • 2

  શેરડીનો એક રોગ.

 • 3

  બરોળની ગાંઠ.

ગુજરાતી

માં તલીની 3 મુખ્ય વ્યાખ્યા છે: તલી1તેલી2તૈલી3

તેલી2

વિશેષણ

 • 1

  તેલવાળું; તેલિયું.

ગુજરાતી

માં તલીની 3 મુખ્ય વ્યાખ્યા છે: તલી1તેલી2તૈલી3

તૈલી3

વિશેષણ

 • 1

  તેલવાળું.

 • 2

  ચીકટું.

પુંલિંગ

 • 1

  ઘાંચી.

 • 2

  એક અટક.

મૂળ

'તેલ' ઉપરથી

પુંલિંગ

 • 1

  તેલી; ઘાંચી.