ગુજરાતી માં તળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તળ1તળ2

તળું1

નપુંસક લિંગ

 • 1

  તળિયું; છેક નીચેનો ભાગ; તળ.

 • 2

  પગનું તળિયું.

 • 3

  તડબૂચ.

ગુજરાતી માં તળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તળ1તળ2

તળે2

અવ્યય

 • 1

  નીચે; તળિયે.

મૂળ

सं. तल

ગુજરાતી માં તળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તળ1તળ2

તૂળું

વિશેષણ

 • 1

  નિષ્કપટી; ભોળું.

ગુજરાતી માં તળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તળ1તળ2

તળ

નપુંસક લિંગ

 • 1

  તળિયું.

 • 2

  નીચેનો પ્રદેશ; તળેટી.

 • 3

  સપાટી. ઉદા૰ 'ભૂતલ'.

 • 4

  હથેળી કે પગનું તળિયું.

મૂળ

सं.

ગુજરાતી માં તળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તળ1તળ2

તળ

નપુંસક લિંગ

 • 1

  તલ; તળિયું; નીચેનો પ્રદેશ; તળેટી; સપાટી ઉદા૰ 'ભૂતલ'; હથેળી કે પગનું તળિયું.

 • 2

  મૂળ.

 • 3

  પાયો.

 • 4

  જન્મસ્થાન.