તળેટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળેટી

સ્ત્રીલિંગ

  • 1

    પર્વતની આજુબાજુનો નીચાણનો પ્રદેશ.

મૂળ

दे. तलहट्टिया