તળધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળધર

વિશેષણ

 • 1

  દેવાદાર.

 • 2

  લાક્ષણિક દબાયેલું-ઓશિયાળું.

પુંલિંગ

 • 1

  વસવાયો.

 • 2

  સાંથી; ખેડૂત.