તળવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળવટ

સ્ત્રીલિંગ

 • 1

  પગનાં તળિયાનું તળવાવું તે.

 • 2

  તળિયું.

 • 3

  જમીનની સપાટી; તળાવટ.

 • 4

  ઊમરાનું ઘડેલું લાકડું.

 • 5

  છાપરાના મોભને ટેકવવા સામસામી ભીંતો પર ગોઠવીને રખાતું આડું લાકડું.