તળવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વધારે પડતા ઘસારાથી કે તાપથી પગનાં તળિયાનું આળું થવું.

મૂળ

તળવું (તળિયું) પરથી? સર૰ हिं तरवाना