તળાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ખૂબ રૂ ભરેલું ગાદલું.

મૂળ

दे. तल, तल्ल=ગોદડું; બિછાનું

પુંલિંગ

  • 1

    તાડનું (નર) ઝાડ.