તળાતાંદળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળાતાંદળા

પુંલિંગ બહુવયન​

  • 1

    શેકેલા ચોખા-મમરા.

મૂળ

તળા (તળવું)+તાંદળા (सं. तांदूल)

તળાતાંદળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળાતાંદળા

અવ્યય

  • 1

    છૂટેછૂટું; લગારે વળગણ ન રહે એમ.