તળાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળાવ

નપુંસક લિંગ

  • 1

    એક જળાશય; નાનું સરોવર.

મૂળ

प्रा. तलाव, तलाय, तलाग (सं. तडाग); સર૰ फा. तालाब

તળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'તળવું'નું કર્મણિ.