તળાવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળાવટ

સ્ત્રીલિંગ

  • 1

    ઢોંગ; યુક્તિ.

  • 2

    ['તળ','તળવટ'] જમીન કે તેની સપાટીનો પ્રકાર.