તળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળિયું

નપુંસક લિંગ

  • 1

    છેક નીચેનો ભાગ; તળ.

  • 2

    પગનું તળિયું.

  • 3

    તડબૂચ.

મૂળ

सं. तल