તળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળી

સ્ત્રીલિંગ

  • 1

    જોડામાં પગના તળિયાને અડીને રહેતી ચામડાની પટી; સખતળી.

  • 2

    નદી તળાવ સુકાતાં નીચે બાઝતો કાંપનો થર.

મૂળ

જુઓ તળિયું