ગુજરાતી

માં તવની 3 મુખ્ય વ્યાખ્યા છે: તવ1તેવું2તેવે3

તવ1

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો તારું.

 • 2

  પદ્યમાં વપરાતો ત્યારે.

ગુજરાતી

માં તવની 3 મુખ્ય વ્યાખ્યા છે: તવ1તેવું2તેવે3

તેવું2

વિશેષણ

 • 1

  અમુકને મળતું; અમુક જેવું.

મૂળ

सं. तद् +वत् સર૰; प्रा. तेवँ (oइ); अप. तेह; म. तेवि (-वी)

ગુજરાતી

માં તવની 3 મુખ્ય વ્યાખ્યા છે: તવ1તેવું2તેવે3

તેવે3

ક્રિયાવિશેષણ

 • 1

  પદ્યમાં વપરાતો તે સમયે; ત્યારે.

 • 2

  તેવાથી.

નપુંસક લિંગ

 • 1

  પદ્યમાં વપરાતો તારું.

 • 2

  બળ; જોર.