તવખીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તવખીર

નપુંસક લિંગ

  • 1

    એક વનસ્પતિ.

  • 2

    આરારૂટ; એક છંદ જેનો લોટ ખાવામાં વપરાય છે.

મૂળ

સર૰ सं. तवक्षीर; म.; हिं. तवाखीर