તેવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેવડું

વિશેષણ

  • 1

    તેના જેવડું; એવડું.

  • 2

    ત્રણ ગણું; ત્રેવડું.

મૂળ

अप. तेवड; સર૰ म. तेवढा,-डा