તવેથો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તવેથો

પુંલિંગ

  • 1

    રસોઈમાં ઉપર તળે કરવાનું કે ઉથલાવવાનું એક સાધન; તાવેથો.

મૂળ

सं. तप्, प्रा. तव પરથી