ત્વંપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્વંપદ

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો તું એવું પદ; તુંપણું; જીવ.

મૂળ

सं. त्वं =તું+પદ