તવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તવર

નપુંસક લિંગ

  • 1

    એક વનસ્પતિ.

તુવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુવર

સ્ત્રીલિંગ

  • 1

    એક કઠોળ.

  • 2

    એનો છોડવો.

મૂળ

सं.

તુવેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુવેર

સ્ત્રીલિંગ

  • 1

    એક કઠોળ.

  • 2

    એનો છોડવો.

મૂળ

सं.

તૂવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂવર

સ્ત્રીલિંગ

  • 1

    તુવેર; એક કઠોળ.

  • 2

    એનો છોડવો.

મૂળ

सं. तूवरी; प्रा. तूयरी