તવરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તવરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તરવરવું; ઉપર તળે થવું; સળવળવું.

  • 2

    ત્વરાથી અધીરા થવું.