તવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તવાઈ

સ્ત્રીલિંગ

  • 1

    કમબખ્તી; આફત; ધાડ.

  • 2

    તાકીદ; ધમકી.

મૂળ

'તવાવું' ઉપરથી; અથવા फा. तबाही?સર૰ म. तवई, तवाई