તેવીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેવીસ

વિશેષણ

  • 1

    ત્રેવીસ; વીસ વત્તા ત્રણ.

મૂળ

प्रा. तेवीस (सं. त्रयोविंशति)

તેવીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેવીસ

પુંલિંગ

  • 1

    તે(-ત્રે)વીસનો આંકડો કે સંખ્યા; '૨૩'.