તવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તવો

પુંલિંગ

  • 1

    રોટલા શેકવાનું એક પાત્ર; મોટી લોઢી.

  • 2

    ચલમમાં મૂકવાની ગોળ ચપટી ઠીકરી.

મૂળ

प्रा. तवय