તુષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    સંતોષ; તૃપ્તિ; પ્રસન્નતા.

  • 2

    ચંદ્રની સોળ કળાઓમાંની એક.

મૂળ

सं.