તુષ્ટિગુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુષ્ટિગુણ

પુંલિંગ

  • 1

    વ્યક્તિની જરૂરિયાત સંતોષવાનો વસ્તુ કે સેવામાં રહેલો ગુણ.

મૂળ

सं.