તૃષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૃષા

સ્ત્રીલિંગ

  • 1

    તરસ; પ્યાસ.

  • 2

    લાક્ષણિક તીવ્ર ઇચ્છા-આકાંક્ષા.

મૂળ

सं.