તસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તસ

સ્ત્રીલિંગ

  • 1

    ન દેખાય એવી બારીક ફાટ.

તસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તસુ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    ઈંચ જેટલું માપ.

મૂળ

સર૰ हिं., म तसू; अ. तसव्वह

તસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તસું

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો તેવું.

મૂળ

अप. तइस; सं. ताद्दश