તસતસાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તસતસાટ

પુંલિંગ

  • 1

    તસતસવું તે; ટસટસાટ.

મૂળ

'તસતસવું' ઉપરથી