તસલમાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તસલમાત

વિશેષણ

  • 1

    વચગાળાનું; ઉપલકિયું (જેમ કે, તસલમાત-ઉપલક ખાતું).

  • 2

    તાબાનું.

મૂળ

अ. तस्लीमात

સ્ત્રીલિંગ

  • 1

    કબજો; ભોગવટો.