તસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તસિયો

પુંલિંગ

  • 1

    તરડ; ફાટ.

  • 2

    લીટી; આંકો.

  • 3

    (આંખમાં) રાતી રેખા; તસર; ટશિયો.

મૂળ

'તસ' ઉપરથી