તહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તહ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    સુલેહ; સંધિ.

  • 2

    તળિયું; તળ; નીચેની સપાટી.

મૂળ

फा.

નપુંસક લિંગ

  • 1

    સુલેહ; સંધિ.

  • 2

    તળિયું; તળ; નીચેની સપાટી.

તેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેહ

સર્વનામ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો તે.

મૂળ

સર૰ अप. =તેવું